Sunday, March 7, 2010

કચરા પેટિ – 2

         

કચરો જ બધે જ કચરો,

આ કચરાએ આ દુનિયાને,

બનાવી દીધી કચરો,

અહી કચરો ત્યાં કચરો,

ઇન્ટનેટ્માં કચરો, ઓરકૂટનો કચરો,

ઘરમાં કચરો, બહાર કચરો,

દેશમાં કચરો, વિદેશમાં કચરો,

કચરા અત્ર, તત્ર, સર્વત્ર.

પણ....

એક જગ્યાએ ના મળે કચરો,

પણ ક્યા? સૌ બોલ્યા,

અરે ભાઇ,

આ આપણા હાસ્ય લેખનની કોમ્યુનીટીમાં.

મજા જ મજા.

 

કચરા પેટિ

           

નાનિ કચરા પેટિ હુ છુ નાનિ કચરા પેટિ,

નથિ મારે કોઇ બેટિ કે નથિ હુ સક્ક્ર્ર ટેટિ

હુ છુ નાનિ કચરા પેટિ,

મારિ કવિતા સાભળતા પેહલા બાધિ લો તમારિ સેટિ

હુ છુ નાનિ કચરા પેટિ ,

તમારો કચરો મને આપો અને લગ્ન કરાવા સાકશર ને આપો તમારિ બેટિ

હુ છુ નાનિ કચરા પેટિ

Wednesday, February 10, 2010

Save Girls

People always pray for a boy,

not for a girl,

Blessing of elders for male,

not for female BUT in need of wealth,

people pray to ma LAXMI for success in education,

people pray to ma SARSWATI,

for removal of tension people pray to ma AMBAJI & TO escape from devil,

people pray to ma KALI.

Now tell me,

why do people hesitate to have a FEMALE IN FAMILY,

while those whom they pray during troubles are FEMALES ?

please “SAVE GIRL CHAILD” if you don’t fwd this massage not thing will happen to you your life will be as normal as it is now but if you forwarding this massage you don’t know you can “SAVE AT LIST ONE GIRL CHAID” please fwd…

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189