Saturday, October 8, 2011

પત્નીનો અદભુત પ્રેમ: અચૂક વાંચવા અને માણવા જેવું

ઘણા વર્ષો પહેલાની વાત છે..

નવી પરણેલી વધુ તેના પતિ સાથે નવા ઘરે રહેવા માટે આવી..

તેણીએ આવતા ની સાથે જ એક નાનું બોક્ષ માળિયા પર રાખતા તેના પતિ ને કહ્યું કે આ

બોક્ષ ને અડકશો નહિ.. મારી માતાએ ખાસ મારા માટે આ મોક્લ્યુ છે…

પતિ ડાહ્યો હતો.. એને એમ લાગ્યુ કે જરૂર કંઇક અગત્યનું હશે.. એટલે વધારે કાંઇ પૂછ્યુ

નહિં..
.
.

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

.

અને આમ ને આમ વર્ષોનાં વર્ષો ચાલ્યા ગયા… ૫૦ વર્ષ સુધી પતિ એ તો તે બોક્ષ ને

અડક્યું પણ નહિ…

આ બાજુ પત્ની પણ ઘરડી થઇ ગઈ હતી.. અને મૃત્યુ નજીક આવતાં એ મરણ-પથારી એ

પડી હતી..
.
.
.

એક દિવસ જયારે પતિ ઘરની વસ્તુઓ બરાબર ગોઠવતો હતો ત્યારે અચાનક પેલું બોક્ષ

તેના ધ્યાનમાં આવ્યું..

અને તેણે વિચાર્યું કે આ બોક્ષમાં જરૂર કઈક મહત્વનું તો હશે જ .. એટલે તેણે પત્ની ની

પરવાનગી લઈને એ બોક્ષ પત્નીની પાસે લઇ આવ્યો…

તેણે જયારે બોક્ષ ને ખોલ્યું તો તેની અંદરથી ૨ સ્વેટર અને રૂ.૨,૮૨,૫૦૦ નીકળ્યા…

તે આ જોઈને આશ્ચર્ય પામ્યો અને પત્નીને બોક્ષ વિશે પૂછ્યુ…

પત્નીએ કહ્યુ, “જયારે હું પરણીને સૌપ્રથમ આ ઘરમાં આવી ત્યારે મારા મમ્મીએ આ

બોક્ષ મને આપેલ… એમા સ્વેટર ગૂંથવા માટે ઊન અને એનો સામાન છે…મારી મમ્મી એ

કહ્યું હતું કે તું જયારે જયારે તારા પતિ થી નિરાશ થઇ જાય અથવા એમના પર ગુસ્સો

આવે ત્યારે તું સ્વેટર બનાવવા લાગજે.. જે તારી હતાશા ને દુર કરશે..”

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

પેલો પતિ તો એક દમ દિલગીર થઈ ગયો… એણે જોયુ કે બોક્ષમાં તો માત્ર બે જ સ્વેટર

હતા… એટલે ગળગળો થઇ ને ધીમે થી બોલ્યો, ” છેલ્લા ૫૦ વર્ષ માં તેં બે જ સ્વેટર

બનાવ્યા!!”

“પણ આ રૂ.૨,૮૨,૫૦૦ કેમ અહિં છે?”

પત્ની એ કહ્યું, “અરે એ તો અત્યાર સુધી માં જેટલા સ્વેટર વેંચ્યા તેના છે!!”

‎8 ના અડધા કેટલા?

ટીચર : જેન્તી! 8 ના અડધા કેટલા થાય?

જેન્તી : આડા કે ઉભા?

ટીચર : આ શું બકે છે?
.
.
.
.

જેન્તી : આડા અડધા એટલે ૦ અને ઉભા એટલે ૩!!

http://jmdcomputerindia.com

કોની દુઆ સાચી?

પરીક્ષા પહેલા ———

છોકરો : બેસ્ટ ઓફ લક

છોકરી : બેસ્ટ ઓફ લક

પરીક્ષા પછી———–

છોકરી ને ૯૦ માર્ક્સ આવ્યા..

અને છોકરા ને ૪૦…

બોધ———

છોકરા હમેશા દિલ થી દુઆ કરે છે..

પ્રાર્થના કરો કે આપણો આવો દિવસ ના આવે…

એક બીયર-બારમાં એક ભાઈ બેઠો હતો, અને સામે પડેલ તેના ગ્લાસ ને જોઈ રહ્યો હતો…

તે લગભગ કલાક થી તે ગ્લાસને જ જોતો બેઠો હતો…

અચાનક જ એક પડછંદ ગુંડા જેવો દેખાતો માણસ આવ્યો અને તેની બાજુ માં ઉભો રહ્યો,

સામે પડેલ ગ્લાસને ઉપાડ્યો અને પી ગયો…

પેલો ભાઈ તો રડવા જ લાગ્યો.

ગુંડાએ કહ્યું, “અરે ભાઈ… રડે છે શું કામ? તને હું બીજો ગ્લાસ લઇ આપું… ચૂપ થઈ જા…

મને રડતા લોકો જરાય પસંદ નથી..”

પેલો ભાઈ તો વધારે જોર જોરથી રડવા માંડ્યો… અને પછી બોલ્યો, “ના એવી કંઈ વાત

નથી..”

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

“આજ નો દિવસ મારી જિન્દગીનો સૌથી ખરાબ દિવસ છે..

સવારે ઉઠાવામાં મોડું થયું…

એટલે ઓફિસે પણ મોડો પહોંચ્યો,

હજી કામની શરૂઆત જ કરી હતી… ત્યાં મારા શેઠે મને નોકરીમાં થી પણ કાઢી મુક્યો,

હતાશ થઇને નીચે આવ્યો… તો ઓફીસ ના પાર્કિંગ માં જોયું તો મારી એક ને એક ગાડી

ચોરી થઇ ગઈ….

પોલીસ ને ફરિયાદ કરી પણ કઈ ફાયદો ન થયો…

પછી ટેક્ષીમાં ઘરે આવ્યો પણ પછી યદ આવ્યું કે પાકીટ તો ટેક્ષીમાં જ ભૂલી ગયો હતો,

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

આ હજી ઓછું હોય તેમ, ઘરે આવીને જોયું તો મારી પત્ની ડિવોર્સની ચિઠ્ઠી મૂકી ને તેને

પિયર ચાલી ગઈ હતી, તેથી હું ઘર છોડી અહિં બીયરબારમાં બેઠો હતો..

અને હું લાઈફ થી કંટાળીને ચિંતા કરતો વિચારતો હતો કે “આ ઝેર ભેળવેલી બીયરનો

ગ્લાસ પી જાઉં કે કેમ?”

વિદ્યાર્થીજીવનની ખાસ ક્ષણો

વિદ્યાર્થીજીવન દરેક વ્યક્તિ માટે યાદગાર હોય છે…ચાલો તે જીવનને પાછું યાદ કરીએ..

વિદ્યાર્થીજીવનની અમુક ક્ષણો:

સૌથી ત્રાસરૂપ ક્ષણ : સવાર નો આલાર્મ (કે “અલા રામ”?!!? )

સૌથી ભયાનક સફર : ઘરે થી ક્લાસમાં જતી વખત નો રસ્તો..

સૌથી યાદગાર સમય : દોસ્તો સાથે બેઠા બેઠા બે કટિંગ ચા પીવાની અને તે પણ

ઉધારીમાં!!

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

સૌથી આઘાતજનક સમાચાર : પ્રથમ પીરીયડમાં જ પરીક્ષા છે!!

સૌથી આરામદાયક સ્થળ : છેલી બેંચો..(જે બેઠા હશે એને ખબર હશે!! )

સૌથી મસ્ત, શુભ અને રાપ્ચિક સમાચાર : શિક્ષક રજા ઉપર છે!!

સૌથી રમુજી ક્ષણ : શિક્ષક તેના શિક્ષકકાળમાં પ્રથમ વાર જોક્સ કહે અને કોઈપણ હસે જ

નહિ!!!

સૌથી આજ્ઞાંકિત કોણ?

એક પિતા એ તેના પાંચેય નાના બાળકો સાથે બોલાવ્યા……

તેઓ નીચે ગોળ રાઉન્ડ માં બેઠા પછી પિતા એ એક રમકડું તેમની વચ્ચે મુક્યું ….

પિતા એ બાળકો ને સમજાવ્યું કે આ રમકડા ને તે ઇનામ માં જીત્યાં છે અને આ ઇનામ

તે તેમના માંથી એક ને આપવા માંગે છે..

તેમણે પૂછ્યું કે “સૌથી વધુ આજ્ઞાંકિત કોણ?
.
.
.

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

.

પાંચેય બાળકો પિતાની સામે જોવા લાગ્યા
.
.
.

જયારે પિતા ને એમ લાગ્યું કે છોકરાઓ ને કઈ સમજાણુ નથી ત્યારે તેમણે કહ્યું,

“સારું તો મને કહો કે કોણ મમ્મી નું સૌથી વધુ માને છે અને તે કહે તેમ જ કરે છે?”
.
.
.
.
.

પાંચ માંથી એક બાળક ઉભો થયો અને પેલું રમકડું લઇ ને પપ્પા ના હાથ માં આપ્યું

અને કહ્યું “પપ્પા તમે જીત્યા બસ ! હવે મજાક બંધ કરો !”

‎20-20 ફોરમેટ માં પરીક્ષા

ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ આવ્યા બાદ ભારત માં ક્રિકેટ ગલી ગલી માં પહોચી ગઈ છે..

જો ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ના ફોરમેટ માં પરીક્ષા હોય તો ??

પરીક્ષા ૧ કલાક ની અને માર્ક્સ ૫૦…

સ્ટ્રેટેજિક બ્રેક ૩૦ મીનીટ પછી..

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

ફ્રી હિટ : વિદ્યાર્થી નો પોતાનો જ સવાલ અને પોતાનો જ જવાબ..

પ્રથમ ૧૫ મીનીટ પાવર પ્લે…પરીક્ષા ખંડ માં “નો સુપરવાઇઝર”(વાહ આમાં સૌથી વધુ

સ્કોર થાય!!)

ફેર પ્લે એવાર્ડ!! - ચોરી કર્યા વગર જવાબ આપે તેને મળે

દરેક સાચા જવાબ માટે ચીઅર ગર્લ્સ આવી જાય!!

મેનેજમેન્ટ ના પાઠ

એક વાર પી.વી.નરસિંહ રાવ,એલ.કે. અડવાણી અને લાલુપ્રસાદ યાદવ રીક્ષા માં જતા

હતા..

અને અચાનક જ એક્સીડન્ટ થયું…ત્રણેય ત્યાં જ મરી ગયા…..
.
.
.
Auto_Rickshaw_Online

યમરાજા તો આ ક્ષણ ની જ રાહ જોતા હતા!

તેણે પી.વી.નરસિંહ રાવ અને અડવાણી ને કહ્યું કે તમે સ્વર્ગ માં જાઓ .

અને લાલુ માટે તો મેં પહેલેથી જ નરક નક્કી જ કરી રાખ્યું હતું..!
.
.

આ નિર્ણય થી લાલુ ખુશ ન થયો અને તેણે યમરાજા ને કહ્યું કે આવો ભેદભાવ અહી

પણ?

અમે ત્રણેયે લોકો ના કામો જ કર્યા છે, લાન્ચ પણ લીધી છે અને પોસ્ટ નો ખોટો ઉપયોગ

પણ કર્યો છે…

છતાં આવું કેમ?

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

આવું ના ચાલે!! આ નાં માટે એક પરીક્ષા લો અને નિર્ણય કરો….
.
.
.
યમરાજે હા કહી અને પ્રથમ પરીક્ષા ઈંગ્લીશ ની રાખી…

પી.વી.નરસિંહા રાવ ને ઇન્ડિયા નો સ્પેલિંગ લખવાનું આવ્યું અને તેણે સાચો લખ્યો અને

પાસ થયા

અડવાણી ને ઇંગ્લેન્ડ નો સ્પેલિંગ લાખવાનું આવ્યુ અને તેણે પણ સાચો સ્પેલિંગ લખ્યો

અને પાસ થયા

લાલુ નો વારો આવ્યો અને તેણે ચેકોસ્લોવેકિયા નો સ્પેલિંગ લખવાનું આવ્યું…અને

ફેઈલ!!!
.
.
.

લાલુ એ કહ્યું આવું નાં ચાલે મને ઈંગલીશ નથી આવડતું તેનો તમે ફાયદો ઉઠાવ્યો છે…

.
.
.

યમરાજ હવે હિન્દી માં પરીક્ષા લેવા તૈયાર થયા…

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

પી.વી.નરસિંહા રાવ ને “કુતરો ભસ્યો ભાઉ ભાઉ” હિન્દી માં લખવાનું આવ્યું તે તો લખી

ને પાસ!!

અડવાણી ને “બિલાડી બોલી મ્યાઉં મ્યાઉં” લખવાનું આવ્યું,તે પણ પાસ!!

લાલુ ને લખવામાં આવ્યું “વાંદરો બોલ્યો ગુરરરર ….થોડું અઘરું!!!ફેઈલ..
.
.
.

લાલુ તો ગમગીન થઇ ગયો …….કહે કે “હુ ઈતિહાસ નો વિદ્યાર્થી છુ…ઈતિહાસ ની

પરીક્ષા લો”

હવે ઇતિહાસ ની પરીક્ષા…
.
.

યમરાજે કહ્યું હવે આ અંતિમ પરીક્ષા છે,હવે જે પણ નિર્ણય આવશે તે માન્ય રહેશે..
.
.
.

પી.વી.નરસિંહા રાવ ને પૂછવા માં આવ્યું “આપણને આઝાદી ક્યારે મળી? – તેનો જવાબ

૧૯૪૭ અને તે પાસ!

અડવાણી ને પૂછવા માં આવ્યું તેમાં કેટલા લોકો માર્યા હતા?

અડવાણી તો મુંજાઈ ગયા…

યમરાજે ઑપ્શન (હીંટ) આપ્યા ૧૦૦૦૦૦,૨૦૦૦૦૦,કે ૩૦૦૦૦૦ ?

અડવાણી એ કહ્યું કે ૨૦૦૦૦૦ અને તેનો જવાબ સાચો પડ્યો અને તે પણ પાસ!
.
.
.

હવે લાલુ નો વારો હતો..

યમરાજે એ કહ્યું જે ૨૦૦૦૦૦ મરી ગયા તેના નામ અને સરનામાં તમારે કહેવાના છે..

લાલુ એ હાર સ્વીકારી અને નરક માં જવા માટે તૈયાર થયો..

મોરલ ઓફ ધ સ્ટોરી :

જો તમારા મેનેજમેન્ટે નક્કી જ કરી લીધું હોય કે તમને તે પાઠ ભણાવશે જ તો પછી

તેના માટે તમારે તૈયાર થવા સિવાય બીજો વિકલ્પ જ નથી…..

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

જાગો ગ્રાહક જાગો…

લગ્નના રિસેપ્શનમાં ગયા હો તો ચાંલ્લો કર્યા પછી એની પાકી પહોંચ લઈ લેવાની ટેવ

રાખો. પેલું કપલ બે વરસમાં ઝગડીને છૂટું પડી જાય તો રસીદ બતાડી

ચાંલ્લોપાછો માગતાં ફાવે !

જાગો ગ્રાહક જાગો…..

મેચમાં ‘ઈન્ડિયા જીતે છે’ એવી ૫૦૦ રૂપિયાની શરત મારનારના ૫૦૦ રૂપિયા એ જ

વખતે ટેબલ પર મુકાવી દો . કારણ કે ઇન્ડિયા હારી જાય પછી માગવા જશો તો ‘‘સાલા

દેશદ્રોહી…’’ એમ કહીને બધા તમને જ મારવા લેશે !

જાગો ગ્રાહક જાગો…..

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

છાપાની કોલમમાં કોઈ ફિલ્મ વિશે એમ લખ્યું હોય કે ‘આની એકે એક ફ્રેમમાંથી સૌંદર્યની

કવિતા ટપકે છે…’

આવું વાંચીને એ ફિલ્મ જોવા જતાં પહેલાં એ વિવેચકનું પાકું નામ-સરનામું-ફોન નંબર

લઈ લેવા !

જેથી ફિલ્મ જોયા પછી એને કહી શકાય કે મને તો એકે એક ફ્રેમમાં શબાના, નંદિતા અને

સીમા વિશ્વાસ જેવી ખખડી ગયેલી આઈટમો જ દેખાતી હતી ! ભાઈ,

આમાં તમને કોના સૌંદર્યમાં કવિતા દેખાણી ?’’

જાગો ગ્રાહક જાગો….

‘પાસ થવાની ૧૦૦ ટકા ગેરંટી’ આપનાર ટ્યૂશન કલાસિસમાં છોકરાંઓની ફી ભરતાં

પહેલાં કલાસીસના માલિકનું પણ ઘરનું પાકું સરનામું લઈ રાખવું. કારણ કે તમારો ડોબો

નાપાસ થયા પછી કલાસીસ પર લડવા જશે તો પટાવાળો કહેશે ઃ સાહેબ તો કુલુ-

મનાલી ગયા છે !

જાગો ગ્રાહક જાગો…..

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

બેવફા સનમ

એક બેવફાની યાદમાં મેં જામ ઉઠાવી લીધો,
.
.
.
.

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

.
.
.
પછી લગાવ્યો બ્રેડ પર અને ફટાફટ ખાઈ ગયો.

Moral of the story: બધા આશિક દારૂડિયા નથી હોતા…..થોડા ભૂખ્યા પણ હોય છે…

ભારત માં ક્યા શહેર માં કેવું જોવા મળે?

બે વ્યક્તિ લડતા હોય અને ત્રીજો વ્યક્તિ આવે, તે જુએ અને ચાલ્યો જાય!! સમજો કે…

તમે મુંબઈ માં છો..

બે વ્યક્તિ લડતા હોય, બંને પોતાના મોબાઈલ થી કોલ કરે અને તેના મિત્રો ને બોલાવે

અને પછી ૫૦ લોકો લડવા લાગે !! સમજો કે તમે પંજાબ માં છો..

બે વ્યક્તિ લડતા હોય, ત્રીજો તેને શાંત પાડવા માટે જાય તો પેલા બંને તેને જ મારવા

લાગે, તમે દિલ્હી માં છો..

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

બે વ્યક્તિ લડતા હોય, અને ટોળું ભેગું થઇ જાય ત્યારે ત્રીજો ચા ની લારી લઇ ને આવે ”

ગરમા ગરમ ચા ” , અમદાવાદ આવી ગયું..

બે વ્યક્તિ લડતા હોય, ત્રીજો આવે, ચોથો આવે, બધા દલીલો કરવા લાગે, કોલકતા છે

બોસ..

બે વ્યક્તિ લડતા હોય, ત્રીજો આવે અને કહે ” મારી ઘર ની સામે ના લડો, લડવું હોય તો

આર્મી માં જાવ ને.. કેરલ છે ભાઈ

બે વ્યક્તિ લડતા હોય,ત્રીજો હાથ માં દારૂ ની બોટલ લઇ ને આવે, ત્રણેય પીવા નું ચાલુ

કરે અને મિત્રો બની ને ઘરે જાય….ગો ગોઆ!!

કડક CEO

એક કંપની નુક્સાન મા જતા નવા CEO ને લાવવા માં આવ્યો

તેનુ મુખ્ય કામ કંપની ના આળસુ કર્મચારી ને સીધા કરવાનુ હતુ….

જયારે તેણે કંપની નુ ચક્કર લગાવ્યુ ત્યારે જોયું કે એક કર્મચારી દીવાલ ના ટેકે આરામ

કરે છે…..!!

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

આ આળસ જોઈને તેને ચીઢ ચડી…..તે બધા કર્મચારીઓને પાઠ ભણાવવા માંગતો હતો..

CEO તો તે આરામ ફરમાવી રહેલ કર્મચારી ની નજીક ગયો અને રૂઆબ છાંટી કહ્યુ, “ તું

અઠવાડિયે કેટલા કમાય છે?”

પેલા એ જવાબ આપ્યો કે, ” 3000 રૂપિયા કમાવ છું અઠવાડિયે - પણ શું થયુ, સાહેબ?”

CEO એ તેને 12000 રૂપિયા આપ્યા અને કહ્યું, ”આ લે મહિના નો પગાર અને ચાલતી

પકડ પાછો કયારેય ના દેખાતો..”

CEO તો પોતાની જાત માટે ગૌરવ અનુભવવા લાગ્યો કે પેલા જ દિવસે તેણે એક ને તો

સસ્પેન્ડ પણ કરી દીધો!!

તેણે આજુ બાજુ જોઈ ને કહ્યું “ કોઈ મને કહેશે કે તે અહી શું ધંધા કરતો હતો ?

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

મલકાતા મલકાતા બીજા કર્મચારીએ કહ્યું “ પિઝ્ઝા હટ વાળો હતો ; ડિલીવરી કરવા

આવ્યો તો ! “

રોજિંદા જીવનમાં પૂછાતાં વિચિત્ર પ્રશ્નો અને મારા મનમાં આવતા તીખા જવાબો

જીવન ની અમુક ક્ષણે કરવામાં આવતા બિનજરૂરી સવાલો…
.
.
.
.
પિક્ચર જોવા ગયા હોઇએ અને કોઇ ઓળખિતા ભાઈ સિનેમામાં મળી જાય

ત્યારે:

અરે… તમે અહિંયા શું કરો છો??

મારા મનમાં આવતો જવાબ : બ્લેક માં ટીકીટ વેંચું છું! તમારે વેંચવી છે??

તો આપું..

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

બસ માં હોઈએ ત્યારે : કોઈક જાડા કાકી તમારા પગ ઉપર પોતાનો હાથી

પગ મૂકી દે અને કહે,

સોરી હો! બહુ વાગ્યુ તો નથી ને..?

મારા મનમાં આવતો જવાબ : અરે ના ના કાકી હોય કંઈ, મેં તો

એનેસ્થેસિયા નો બાટલો પેહરેલો છે..બંન્ને પગ રાખી દો કંઈ વાંધો નહિ..

રાત્રે 11:30 વાગે કોઈનો ફોન આવે અને કહે,

સોરી હો… સુઇ ગયા હ્તા??

મારા મનમાં આવતો જવાબ : ના ભાઈ ના! હમણા સુવા નું જ બંધ કરી દીધું

છે, હમણા હું રીસર્ચ કરું છું કે આફ્રિકા ના વાંદરા ઓ પરણતા હશે કે કેમ??

તમને એમ હશે કે હું સુતો હોઈશ નહિં? અને હા… મને તો ખબર હતી તમે

ફોન કરશો જ ..

જયારે તમે વાળ કપાવી ને ઘરે આવતા હો ત્યારે અથવા બીજા દિવસે

ઓફિસમાં :

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

હમમમ…. વાળ કપાવ્યા લાગે છે..

અથવા તો …

શું? વાળ કપાવી આવ્યા?

મારા મનમાં આવતો જવાબ : ના ના ! આ તો પાનખર ઋતુ છે ને.. એટલે

વાળ ખરવાની સિઝન છે….

જયારે કોઈ તમને લેન્ડ લાઈન પર ઘરે ફોન કરે ત્યારે :

ક્યાં છો ભાઈ?? હમણા દેખાતા નથી..??

મારા મનમાં આવતો જવાબ : બીગ બાઝાર માં છું, આ ઘરનું ડબલું

(લેન્ડલાઈન ફોન) ગળામાં લટકાવી ને ફરું છું..

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189