ટેટીની ખાલી પેટી સમાવી બેઠી હું કચરાપેટી,
ગરીબ, અમીર સૌ ને આકર્શ્તી હું કચરાપેટી,
પ્રાણીઓ મારા સાિનધ્ધ્યમાં આળોટતા હું કચરાપેટી,
ગંદી વાસ ફેલાવી સૌ ને આકર્શ્તી હું કચરાપેટી,
ઘરની દરેક નાની પેટી ને સમાવતી હું કચરાપેટી,
કચરો ફેંકવા આવનાર સૌ ને આકર્શ્તી હું કચરાપેટી,
સૌ ને આકર્શ્તી હું કચરાપેટી, સૌ ને આકર્શ્તી હું કચરાપેટી....