એક વાર પી.વી.નરસિંહ રાવ,એલ.કે. અડવાણી અને લાલુપ્રસાદ યાદવ રીક્ષા માં જતા
હતા..
અને અચાનક જ એક્સીડન્ટ થયું…ત્રણેય ત્યાં જ મરી ગયા…..
.
.
.
યમરાજા તો આ ક્ષણ ની જ રાહ જોતા હતા!
તેણે પી.વી.નરસિંહ રાવ અને અડવાણી ને કહ્યું કે તમે સ્વર્ગ માં જાઓ .
અને લાલુ માટે તો મેં પહેલેથી જ નરક નક્કી જ કરી રાખ્યું હતું..!
.
.
આ નિર્ણય થી લાલુ ખુશ ન થયો અને તેણે યમરાજા ને કહ્યું કે આવો ભેદભાવ અહી
પણ?
અમે ત્રણેયે લોકો ના કામો જ કર્યા છે, લાન્ચ પણ લીધી છે અને પોસ્ટ નો ખોટો ઉપયોગ
પણ કર્યો છે…
છતાં આવું કેમ?
આવું ના ચાલે!! આ નાં માટે એક પરીક્ષા લો અને નિર્ણય કરો….
.
.
.
યમરાજે હા કહી અને પ્રથમ પરીક્ષા ઈંગ્લીશ ની રાખી…
પી.વી.નરસિંહા રાવ ને ઇન્ડિયા નો સ્પેલિંગ લખવાનું આવ્યું અને તેણે સાચો લખ્યો અને
પાસ થયા
અડવાણી ને ઇંગ્લેન્ડ નો સ્પેલિંગ લાખવાનું આવ્યુ અને તેણે પણ સાચો સ્પેલિંગ લખ્યો
અને પાસ થયા
લાલુ નો વારો આવ્યો અને તેણે ચેકોસ્લોવેકિયા નો સ્પેલિંગ લખવાનું આવ્યું…અને
ફેઈલ!!!
.
.
.
લાલુ એ કહ્યું આવું નાં ચાલે મને ઈંગલીશ નથી આવડતું તેનો તમે ફાયદો ઉઠાવ્યો છે…
.
.
.
યમરાજ હવે હિન્દી માં પરીક્ષા લેવા તૈયાર થયા…
પી.વી.નરસિંહા રાવ ને “કુતરો ભસ્યો ભાઉ ભાઉ” હિન્દી માં લખવાનું આવ્યું તે તો લખી
ને પાસ!!
અડવાણી ને “બિલાડી બોલી મ્યાઉં મ્યાઉં” લખવાનું આવ્યું,તે પણ પાસ!!
લાલુ ને લખવામાં આવ્યું “વાંદરો બોલ્યો ગુરરરર ….થોડું અઘરું!!!ફેઈલ..
.
.
.
લાલુ તો ગમગીન થઇ ગયો …….કહે કે “હુ ઈતિહાસ નો વિદ્યાર્થી છુ…ઈતિહાસ ની
પરીક્ષા લો”
હવે ઇતિહાસ ની પરીક્ષા…
.
.
યમરાજે કહ્યું હવે આ અંતિમ પરીક્ષા છે,હવે જે પણ નિર્ણય આવશે તે માન્ય રહેશે..
.
.
.
પી.વી.નરસિંહા રાવ ને પૂછવા માં આવ્યું “આપણને આઝાદી ક્યારે મળી? – તેનો જવાબ
૧૯૪૭ અને તે પાસ!
અડવાણી ને પૂછવા માં આવ્યું તેમાં કેટલા લોકો માર્યા હતા?
અડવાણી તો મુંજાઈ ગયા…
યમરાજે ઑપ્શન (હીંટ) આપ્યા ૧૦૦૦૦૦,૨૦૦૦૦૦,કે ૩૦૦૦૦૦ ?
અડવાણી એ કહ્યું કે ૨૦૦૦૦૦ અને તેનો જવાબ સાચો પડ્યો અને તે પણ પાસ!
.
.
.
હવે લાલુ નો વારો હતો..
યમરાજે એ કહ્યું જે ૨૦૦૦૦૦ મરી ગયા તેના નામ અને સરનામાં તમારે કહેવાના છે..
લાલુ એ હાર સ્વીકારી અને નરક માં જવા માટે તૈયાર થયો..
મોરલ ઓફ ધ સ્ટોરી :
જો તમારા મેનેજમેન્ટે નક્કી જ કરી લીધું હોય કે તમને તે પાઠ ભણાવશે જ તો પછી
તેના માટે તમારે તૈયાર થવા સિવાય બીજો વિકલ્પ જ નથી…..