Wednesday, August 5, 2009

બસ એક પ્યારીસી SMILE

હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,

ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે,

દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે,

રાહ જોઇશ Dil માં તમારી ,

આવીને ત્યાં મારી ફરીયાદ કરજે,

દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે અને તૂટતી રહેવાની,

પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી દોસ્તી નું જ નામ કરજે,

જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે ,

બસ એક પ્યારીસી SMILE કરજે

- Loveable Poet

0 comments:

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189