રંગબે રંગી રંગ નથી , હું દાતણ છુ,
લચકીલો કોઇ અંગ નથી , હું દાતણ છુ.
આગળથી પકડો કે પાછળથી પકડો,
પકડવાના કોઇ ઢંગ નથી, હું દાતણ છું.
ઉલ્યાનુ હું જ કામ કરુ છુ,
ઉલ્યા કેરો સંગ નથી, હું દાતણ છું.
મને વાપરીને વરસોવરસ ,"દાદાએ દાંતથી અખરોટ તોડી" એવું સાંભળો ,
સાચુ કહુ છુ, વ્યંગ નથી, હું દાતણ છું.
0 comments:
Post a Comment