હુ એક દાતણ એવુ ,કામ કરુ સફાઇ નુ એવુ...
પલળુ આખિ રાત ઠન્ડા પાણીમા,
તો પણ ના આવે મિઠાશ વાણીમા,
ભગવાન જાણે કેમ પલાળતા હશે મને પાણી મા
હતી ખબર મને કે, એજ થવાનુ છે
જે થાળી મા ખાવુ ,છેદ એમા જ થવાનુ છે,
સાફ કરવાના છે જેને ,એજ મને ચાવી જવાના,
પણ મરતા સુધી અમે સેવા કરી જવાના,
મ્રુત્યુ પછી પણ નથી છોડતા આ જાલિમ મને,
બે ફાડીયા કરિ ને પણ વાપરે મને,
દાન્તે તો મને સેવા ના બદ્લામા આપી સજા,
બાકી હતુ તો હવે જીભ પર ફેરવી ને પણ્ લે છે મજા,
સફાઈ કરી ને મરી જાઇએ છતા પણ ,
ન સાભળે અમ દુખિયાનુ કોઇ,એ કેવુ,
હુ એક દાતણ એવુ ,કામ કરુ સફાઇ નુ એવુ...