Sunday, March 7, 2010

દાતણ – 4

હુ એક દાતણ એવુ ,કામ કરુ સફાઇ નુ એવુ...

        

પલળુ આખિ રાત ઠન્ડા પાણીમા,

તો પણ ના આવે મિઠાશ વાણીમા,

ભગવાન જાણે કેમ પલાળતા હશે મને પાણી મા

          

હતી ખબર મને કે, એજ થવાનુ છે

જે થાળી મા ખાવુ ,છેદ એમા જ થવાનુ છે,

          

સાફ કરવાના છે જેને ,એજ મને ચાવી જવાના,

પણ મરતા સુધી અમે સેવા કરી જવાના,

           

મ્રુત્યુ પછી પણ નથી છોડતા આ જાલિમ મને,

બે ફાડીયા કરિ ને પણ વાપરે મને,

                             

દાન્તે તો મને સેવા ના બદ્લામા આપી સજા,

બાકી હતુ તો હવે જીભ પર ફેરવી ને પણ્ લે છે મજા,

          

સફાઈ કરી ને મરી જાઇએ છતા પણ ,

ન સાભળે અમ દુખિયાનુ કોઇ,એ કેવુ,

હુ એક દાતણ એવુ ,કામ કરુ સફાઇ નુ એવુ...

 

દાતણ – 3

               

રંગબે રંગી રંગ નથી , હું દાતણ છુ,

લચકીલો કોઇ અંગ નથી , હું દાતણ છુ.

આગળથી પકડો કે પાછળથી પકડો,

પકડવાના કોઇ ઢંગ નથી, હું દાતણ છું.

ઉલ્યાનુ હું જ કામ કરુ છુ,

ઉલ્યા કેરો સંગ નથી, હું દાતણ છું.

મને વાપરીને વરસોવરસ ,"દાદાએ દાંતથી અખરોટ તોડી" એવું સાંભળો ,

સાચુ કહુ છુ, વ્યંગ નથી, હું દાતણ છું.

દાતણ - 2

             

દાતણ દાતણ દાતણ મારુ કોઇ નથિ પાટ્ણ

હુ છુ એક જ લોતુ દાતણ

ના વાપરશો ટુથ પેસ્ટ કે ચાટણ

હુ છુ દાતણ દાતણ દાતણ

દાત ના સડા હોય કે હોય કોઇ રોગ

જટ થિ કરો મારુ ઉદઘાટન

હુ છુ દાતણ દાતણ દાતણ

મફત મા જયારે હુ મલુ છુ તો શા માટે રાખો છો બ્રાંનડ નેમ નો ક્રેજ

ના મારિ એડવરડાઇજ મા વપરાય કોઇ હિરોઇન કે સેજ

હુ છુ દાતણ દાતણ દાતણ

 

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189