Sunday, September 6, 2009

કબર ક્યાં રાખીછે

પ્રેમની એમણે કદર ક્યાં રાખી છે ?

દિલની એમણે ખબર ક્યાં રાખી છે ?

મે કહ્યું મરી જઇશ તારા પ્રેમમાં,

એમણે પૂછયું કબર ક્યાં રાખીછે ...

 

“તમે પૂછશો નહી કે અમને કેમ છે,

અમે સારા છીએ એ તમારો વહેમ છે,

બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,

પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”

 
- Loveable Poet

0 comments:

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189